Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara Bridge Collapse: Vadodara બ્રીજ દુર્ઘટનામાં મૃત્યુઆંક પહોંચ્યો 14 પર

બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી 14ના મોત, 8 જેટલા લોકોને બચાવી લેવાયા તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી રચી Vadodara Bridge Collapse: વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો છે. તેમાં બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા...
Advertisement
  • બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી
  • 14ના મોત, 8 જેટલા લોકોને બચાવી લેવાયા
  • તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી રચી

Vadodara Bridge Collapse: વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો છે. તેમાં બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી હતી. 14ના મોત, 8 જેટલા લોકોને બચાવી લેવાયા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ તૂટ્યો હતો. તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી રચી છે. માર્ગમકાન વિભાગના 6 સભ્યો તપાસ કરશે. 1986માં 832 મીટર લાંબો બ્રિજ બન્યો હતો. તથા બ્રિજ તૂટતા હવે 40 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×