Vadodara Bridge Collapse : બોલો, બ્રિજ દુર્ઘટનામાં મંત્રીજી આવ્યા એટલે રંગરોગાન ચાલું કર્યું!
સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની ખબર કાઢવા SSG હોસ્પિટલ પહોંચ્યા હતી.
Advertisement
સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની ખબર કાઢવા SSG હોસ્પિટલ પહોંચ્યા હતી. ત્યારે તેમના આગમન પહેલા હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવ્યું છે. સાથે જ તુટેલી-ફૂટેલી ટાઇલ્સો બલદવા તથા ખૂણે ખાંચરેથી કચરો દુર કરવામાં આવી રહ્યો છે. આ મામલે વહીવટી તંત્રની ટીકા થઇ રહી છે....જુઓ અહેવાલ...
Advertisement


