Vadodara Bridge Kand: 20-20 મોત બાદ કોણે કહ્યું બ્રિજ દુર્ઘટના તો કુદરતી?
Anand : વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના (Vadodara Bridge Collapse) મામલે ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
Advertisement
Anand : વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના (Vadodara Bridge Collapse) મામલે ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ભાજપ નેતા ગુલાબસિંહ પઢિયાર (GulabSingh Padhiar) નિવેદન આપતા સમયે ભાન ભૂલ્યા હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. ગુલાબસિંહ પઢિયારે કહ્યું કે, આ એક કુદરતી ઘટના છે. દુર્ઘટનાથી ખૂબ દ્રવિત છું પણ આ એક કુદરતી ઘટના છે. આમાં, તંત્રની ઘોર બેદરકારી ન કહેવાય. આ અકસ્માત છે કોઈ દોષિત ન ગણાય....જુઓ અહેવાલ....
Advertisement


