Vadodara Bridge Kand: 'કાંડ' પર હજું કેટલાં 'કાંડ' ? 2 દિવસમાં ભૂલી ન જતા.. જોજો!
વર્ષ 1985 માં આ બ્રિજ બન્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ બ્રિજનું કેટલીવાર સમારકામ થયું ?
Advertisement
વર્ષ 1985 માં આ બ્રિજ બન્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ બ્રિજનું કેટલીવાર સમારકામ થયું ? કેટલીવાર આ બ્રિજની ક્ષમતા, ગુણવત્તા અને મજબૂતાઈની તપાસ કરવામાં આવી છે ? આ સવાલ થઈ રહ્યા છે સરકારનાં જવાબદાર અધિકારીઓને... જવાબદાર સરકારી વિભાગોને.... શું તેમની પાસે છે આ દુર્ઘટના કેમ થઈ તેનો જવાબ ? 11-11 લોકોનાં જીવ ગયા તે માટે કોણ છે જવાબદાર ? ... જુઓ અહેવાલ....
Advertisement


