Vadodara Gambhira Bridge Collapse : 22 Aug 2022 માં કરેલી આ રજૂઆત સાંભળી હોત, તો આ ઘટના ન બની હોત...
આણંદ અને પાદરાને જોડતો ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. જો કે આ જર્જરિત બ્રિજના સમારકામ અંગે 22 ઓગષ્ટ 2022ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જે ધ્યાને ન લેવાતા આ દુર્ઘટના ઘટી છે.
Advertisement
Vadodara : આજે આણંદ અને પાદરાને જોડતો ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. જો કે આ જર્જરિત બ્રિજના સમારકામ અંગે 22 ઓગષ્ટ 2022ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જે ધ્યાને ન લેવાતા આ દુર્ઘટના ઘટી છે. 3 અગાઉ ગંભીરા બ્રિજના સમારકામ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રએ સમયસર પગલાં ન ભર્યા અને આજે ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. આ દુર્ઘટનામાં 9 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે. જૂઓ અહેવાલ....
Advertisement


