Vadodara : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મતદારોમાં અનેરો ઉત્સાહ
વડોદરા (vadodara) ના ડભોઈ તાલુકામાં પણ મતદાનનો માહોલ જામ્યોછે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. 8 વર્ષ બાદ યોજાઈ રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગ્રામ્ય મતદારો ભારે ઉત્સાહી છે. વરસાદી માહોલ વચ્ચે મતદાતાઓ મતદાન કરી રહ્યા છે.
Advertisement
Gram Panchayat Election : વડોદરા (vadodara) ના ડભોઈ તાલુકામાં પણ મતદાનનો માહોલ જામ્યોછે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. 8 વર્ષ બાદ યોજાઈ રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગ્રામ્ય મતદારો ભારે ઉત્સાહી છે. વરસાદી માહોલ વચ્ચે મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. ડભોઈ તાલુકાની 28 ગ્રામ પંચાયતો માટે કુલ 43 હજાર મતદાતાઓ મતદાન કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચને ચૂંટી કાઢશે. ડભોઈમાં 79 સરપંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જૂઓ અહેવાલ...
Advertisement


