Vadodara Murder Case : વડોદરાના ડભોઈ તાલુકામાં ઘાતકી હત્યા!
વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાના ગોજાલી ગામમાં માનવતાને શર્માવે એવી એક કલંકિત ઘટના સામે આવી છે.
Advertisement
વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાના ગોજાલી ગામમાં માનવતાને શર્માવે એવી એક કલંકિત ઘટના સામે આવી છે. જ્યાં શંકાએ સંબંધોની હત્યા કરી નાખી. પત્ની પર બેરહેમીથી હુમલો કરી અમાનુષી રીતે ચાર દિવસ સુધી તડપાવીને પતિએ પત્નીનો જીવ લઈ લીધો. શું છે સમગ્ર મામલો જોવો આ અહેવાલમાં...
Advertisement


