Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : નવરાત્રિ ફેસ્ટિવલના આયોજકોએ ગરબા માટે કર્યું ભૂમિપૂજન

Vadodara : વડોદરાના નવલખી મેદાનમાં આ વર્ષની નવરાત્રી માટે વિશાળ ગરબા મહોત્સવ યોજાવાનો છે, જેના માટે આયોજકો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ વખતે એકસાથે 75 હજાર ખેલૈયાઓ ગરબાની મસ્તી માણી શકશે, જ્યારે 15 હજારથી વધુ દર્શકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
Advertisement
  • વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના આયોજકોએ ગરબા માટે કર્યું ભૂમિપૂજન
  • નવલખી મેદાનમાં એકસાથે 75 હજાર ખેલૈયાઓ રમી શક્શે ગરબા
  • 15000 થી વધુ લોકો ગરબા નિહાળી શકે તેવી પણ કરાશે વ્યવસ્થા
  • ગરબા આયોજક મયંક પટેલનું નવરાત્રિને લઈને મોટું નિવેદન
  • 'ગરબામાં તિલક કરીને જ ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે'
  • 'વિધર્મીઓને રમવા માટે પાસ પણ નહીં બનાવવામાં આવે'
  • 'મહિલાઓની સુરક્ષા માટે મહિલા સિક્યોરિટી પણ તૈનાત કરાશે'

Vadodara : વડોદરાના નવલખી મેદાનમાં આ વર્ષની નવરાત્રી માટે વિશાળ ગરબા મહોત્સવ યોજાવાનો છે, જેના માટે આયોજકો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ વખતે એકસાથે 75 હજાર ખેલૈયાઓ ગરબાની મસ્તી માણી શકશે, જ્યારે 15 હજારથી વધુ દર્શકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

ગરબા આયોજક મયંક પટેલે જણાવ્યું કે ખેલૈયાઓને તિલક કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે અને વિધર્મીઓ માટે કોઈ પાસ બનાવવામાં નહીં આવે. તેમણે મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ખાસ મહિલા સિક્યોરિટી તૈનાત કરાશે તેવું પણ જણાવ્યું. વડોદરામાં યોજાનાર આ મહોત્સવ માટે ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

Advertisement

આ પણ વાંચો :   Ahmedabad: સેમિકન્ડક્ટર ક્ષેત્રે સર્વોપરિતાની દિશામાં ભારતનું પ્રથમ પગલું

Advertisement

Tags :
Advertisement

.

×