Vadodara: MS યુનિવર્સિટી હોસ્ટેલના મેસના ભોજનમાં નીકળી જીવાત
MSની બોયઝ હોસ્ટેલમાં હંગામો વિદ્યાર્થીઓ મચાવ્યો હોબાળો હોસ્ટેલના ભોજનને લઈ સવાલ વડોદરાની MS યુનિવર્સિટી ફરીએકવાર વિવાદમાં આવી છે. જેમાં યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના મેસના ભોજનમાં જીવાત નીકળી છે. તેમજ વિદ્યાર્થીઓએ ભોજનને લઈ હંગામો મચાવ્યો છે. તથા હોસ્ટેલમાં અપાતા શાકમાંથી ઈયળો...
Advertisement
- MSની બોયઝ હોસ્ટેલમાં હંગામો
- વિદ્યાર્થીઓ મચાવ્યો હોબાળો
- હોસ્ટેલના ભોજનને લઈ સવાલ
વડોદરાની MS યુનિવર્સિટી ફરીએકવાર વિવાદમાં આવી છે. જેમાં યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના મેસના ભોજનમાં જીવાત નીકળી છે. તેમજ વિદ્યાર્થીઓએ ભોજનને લઈ હંગામો મચાવ્યો છે. તથા હોસ્ટેલમાં અપાતા શાકમાંથી ઈયળો નીકળી છે. મેસ સંચાલકે સમગ્ર મામલે મૌન ધારણ કરતા વિદ્યાર્થીઓનો હોબાળો થયો છે. જેમાં બોયઝ હોસ્ટેલની મેસના શાકમાંથી મરેલી ઈયળો નકળી છે.
Advertisement


