Vadodara : પ્રિ-યોગ શિબિરનું ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
વડોદરામાં 21 જૂન વિશ્વયોગ દિવસ પહેલા પ્રિ-યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નવલખી મેદાન ખાતે યોજાયેલ પ્રિ-યોગ શિબિરમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને નાગરિકો હાજર રહ્યા હતા.
Advertisement
Vadodara: 21 જૂન વિશ્વયોગ દિવસ પહેલા પ્રિ-યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નવલખી મેદાન ખાતે યોજાયેલ પ્રિ-યોગ શિબિરમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને નાગરિકો હાજર રહ્યા હતા. જેમાં વડોદરા શહેર પ્રમુખ, ડે.મેયર, કોર્પોરેટર અને અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. આ શિબિરમાં લોકોને જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જૂઓ અહેવાલ....
Advertisement


