Vadodara : પોલીસકર્મી સાથે ઝઘડો કરનાર ST કર્મચારીનો વીડિયો વાઇરલ |
વડોદરા ST ડેપોનાં મહિલા કર્મચારીની દાદાગીરીનો વીડિયો વાઇરલ થયો છે. પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.
Advertisement
વડોદરા ST ડેપોનાં મહિલા કર્મચારીની દાદાગીરીનો વીડિયો વાઇરલ થયો છે. પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. વોરંટની બજવણી કરવા જતા પોલીસકર્મીને ટિકિટ ન આપી દાદાગીરી કરી હોવાનો આરોપ થયો છે. પોલીસકર્મીએ ST કર્મચારીની દાદાગીરીનો વીડિયો વાઇરલ કર્યો હતો. ગેરવર્તણૂક કરનાર મહિલાકર્મીને ટિકિટ બારીથી દૂર કરાયા હોવાની માહિતી સામે આવી છે...જુઓ અહેવાલ....
Advertisement


