મુખ્યમંત્રી Bhupendrabhai Patel બન્યા ક્રિકેટર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્રિકેટ મેચ રમ્યા બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાનો હાથ અજમાવ્યો વરિષ્ઠ સનદી અધિકારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો Valsad Chintan Shibir:ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ચાલી રહી છે, ત્યારે...
Advertisement
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્રિકેટ મેચ રમ્યા
- બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાનો હાથ અજમાવ્યો
- વરિષ્ઠ સનદી અધિકારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો
Valsad Chintan Shibir:ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ચાલી રહી છે, ત્યારે શિબિરના ગહન વિચાર-વિમર્શ વચ્ચે એક અનોખો અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. શિબિરના પ્રથમ દિવસની સાંજે તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવાના હેતુથી આશ્રમના સુંદર પેવેલિયનમાં એક મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ સનદી અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Advertisement


