Valsad Chintan Shibir : વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો અંતિમ દિવસ
વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. રાજ્ય સરકારની 12 મી ચિંતન શિબિરનો સમાપન સમારોહ યોજાયો.
Advertisement
વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. રાજ્ય સરકારની 12 મી ચિંતન શિબિરનો સમાપન સમારોહ યોજાયો. વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં આ સમાપન સમારોહ યોજાયો. CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને DyCM હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા. સરકારનું આખું મંત્રીમંડળ 3 દિવસીય શિબિરમાં હાજરી આપી રહ્યું છે... જુઓ અહેવાલ..
Advertisement


