Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : Vapi ના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ

પ્લાસ્ટિક પેપરના સ્ક્રેપના કારણે આગ વધુ પ્રસરી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો છે 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે છે Vapi ના કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં પ્લાસ્ટિક પેપરના સ્ક્રેપના કારણે...
Advertisement
  • પ્લાસ્ટિક પેપરના સ્ક્રેપના કારણે આગ વધુ પ્રસરી હતી
  • ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો છે
  • 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે છે

Vapi ના કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં પ્લાસ્ટિક પેપરના સ્ક્રેપના કારણે આગ વધુ પ્રસરી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો છે. 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે છે. આગ વધુ પ્રસરતા 10થી વધુ ગોડાઉન આગની ચપેટમાં આવ્યા છે. જેમાં મોડી રાત્રીથી ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચાલુ કરાયો છે.

Advertisement
Tags :
Advertisement

.

×