શું છે Par Tapi River Link Project ?
ધરમપુર ખાતે આજરોજ આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઇ ડેમ હટાવો જળ જંગલ જમીન બચાવોના નારા લાગ્યા અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત Valsad: જિલ્લાના ધરમપુર ખાતે આજરોજ આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઇ છે. જેમાં ડેમ હટાવો...
Advertisement
- ધરમપુર ખાતે આજરોજ આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઇ
- ડેમ હટાવો જળ જંગલ જમીન બચાવોના નારા લાગ્યા
- અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત
Valsad: જિલ્લાના ધરમપુર ખાતે આજરોજ આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઇ છે. જેમાં ડેમ હટાવો જળ જંગલ જમીન બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે. આ રેલી પાર તાપી રીવર લિંક યોજનાના વિરોધમાં યોજાઇ છે. વાસદાના MLA Anant Patel ની આગેવાનીમાં રેલી યોજાઇ છે. જેમાં ગુજરાત Congress ના પ્રમુખ અમિત ચાવડા પર હાજર રહ્યા છે. તથા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આ યોજના રદ થઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ આજરોજ આ રેલી યોજાઇ અને શ્વેત પત્રની માંગ સાથે રેલી યોજાઈ છે.
Advertisement


