Valsad જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ
Valsad Rain: 10 ઓગસ્ટની મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં ધમાકેદાર શરૂઆત થઈ મહાદેવ નગર સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હોય તેવા દ્રશ્યો કાર ચાલક પાણી ભરાવવાના કારણે ફસાયો છે Valsad Rain: વલસાડમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ...
Advertisement
- Valsad Rain: 10 ઓગસ્ટની મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં ધમાકેદાર શરૂઆત થઈ
- મહાદેવ નગર સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હોય તેવા દ્રશ્યો
- કાર ચાલક પાણી ભરાવવાના કારણે ફસાયો છે
Valsad Rain: વલસાડમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ થઇ છે. જેમાં વલસાડની સોસાયટીમાં પાણી ભરાયા છે. તથા મહાદેવ નગર સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાવવાના કારણે વાહનો બંધ થયા છે. કાર ચાલક પાણી ભરાવવાના કારણે ફસાયો છે. જેમાં કાર ચાલકને કાર મૂકીને સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી છે.
Advertisement


