Valsad: Kaprada તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અનોખો વિરોધ
કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રોટલી ચર્ચાનું કેન્દ્ર વલસાડના કપરાડા તાલુકા પંચાયતની સભા તોફાની બની હતી સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્ય કુંજાલી પટેલે રોટલી સાથે વિરોધ પ્રદર્શન વલસાડ કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રોટલી ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં વલસાડના...
Advertisement
- કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રોટલી ચર્ચાનું કેન્દ્ર
- વલસાડના કપરાડા તાલુકા પંચાયતની સભા તોફાની બની હતી
- સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્ય કુંજાલી પટેલે રોટલી સાથે વિરોધ પ્રદર્શન
વલસાડ કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રોટલી ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં વલસાડના કપરાડા તાલુકા પંચાયતની સભા તોફાની બની હતી. સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્ય કુંજાલી પટેલે રોટલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. તાલુકા પંચાયત સભ્યોમાં વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ છે. રોટલીના સરખા ભાગ કરી ગ્રાન્ટની પણ સરખા ભાગે વહેંચણી કરવા માંગ છે. સામાન્ય સભામાં રોટલી ઉછળતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જો કે તાલુકા પંચાયતના પ્રમુખે કોંગ્રેસ સભ્યના આક્ષેપોને ફગાવ્યા છે.
Advertisement


