Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : વાપીમાં ધોધમાર વરસાદ ના કારણે ભરાયા પાણી

રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં વલસાડના કપરાડા ( Kaprada)માં 7 ઈંચ તેમજ વાપીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં વલસાડના કપરાડા ( Kaprada)માં 7 ઈંચ તેમજ વાપીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે તથા 7 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ આવ્યો છે. ખેરગામ, માંડવી, ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત ગુજરાતના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અડધા ઈંચ જેટલો સામાન્ય વરસાદ અન્ય તાલુકાઓમાં નોંધાયો છે. જૂઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×