Vapi Credit Co-operative Society: રોકાણના નામે લોકોના કરોડો રૂપિયા કર્યા ચાઉં!
વિવિધ સ્કીમોમાં રોકાણનાં નામે લોકોનાં કરોડો રૂપિયા ચાઉં કરી ઠગભાજો રાતોરાત તાળા મારી ફરાર થયા છે.
Advertisement
ઔદ્યોગિક નગરી વાપીમાં એક ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટીએ લોકો ને અનેક ગણું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયા નું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. વિવિધ સ્કીમોમાં રોકાણનાં નામે લોકોનાં કરોડો રૂપિયા ચાઉં કરી ઠગભાજો રાતોરાત તાળા મારી ફરાર થયા છે. જુઓ અહેવાલ...
Advertisement


