Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પીએમ મોદી સાથે કરી મુલાકાત, આપી ખાસ ભેટ

બોલીવુડ અભીનેતા અનુપમ ખેર નામ એ સ્ટાર્સમાં સામેલ છે કે જે પોતાની શાનદાર એક્ટીંગથી દર્શકોના દીલ જીતી લઈ છે.  અનુપમ ખેર કોઈપણ મુદ્દે પોતાના વિચાર ખુલીને લોકો સામે મુકે છે. અનુપમ ખેર સોશિયલ મીડિયા પર  ખુબ ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં આ દિગ્ગજ અભિનેતાએ વડાપ્રધાન નરેન્દ મોદી સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ તસવરી પોસ્ટ કરતા લખ્યું હતું કે, પીએમ મોદીને એક ખાસ ખાસ ભેટ
બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પીએમ મોદી સાથે
કરી મુલાકાત  આપી ખાસ ભેટ
Advertisement

બોલીવુડ
અભીનેતા અનુપમ ખેર નામ એ સ્ટાર્સમાં સામેલ છે કે જે પોતાની શાનદાર એક્ટીંગથી
દર્શકોના દીલ જીતી લઈ છે.  અનુપમ ખેર કોઈપણ
મુદ્દે પોતાના વિચાર ખુલીને લોકો સામે મુકે છે. અનુપમ ખેર સોશિયલ મીડિયા પર  ખુબ ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં આ દિગ્ગજ
અભિનેતાએ વડાપ્રધાન નરેન્દ મોદી સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ
તસવરી પોસ્ટ કરતા લખ્યું હતું કે, પીએમ મોદીને એક ખાસ ખાસ ભેટ આપી છે.

आदरणीय प्रधानमंत्री @narendramodi जी। आज आपसे मिलकर मन अत्यंत प्रसन्न हुआ।आप देशवासियों के लिए दिन रात जो मेहनत कर रहें है, वो प्रेरणात्मक है! जिस श्रद्धा के साथ आपने मेरी माँ द्वारा आपकी रक्षा के लिए भेजी रुद्राक्ष की माला स्वीकार की वो हम हमेशा याद रखेंगे।जय हो।जय हिंद! 🙏🇮🇳🙏 pic.twitter.com/yBQN4UOvWy

— Anupam Kher (@AnupamPKher) April 23, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

હાલમાં
અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર  તવસીર પોસ્ટ
કરી હતી. સાથે લખ્યું છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતથી મારું
મન ખુશ થઈ ગયું છે અને આત્માને ખુબ આંનદ થયો. નરેન્દ્ર મોદી દેશ માટે , દેશવાસીયો
માટે સંવાર-સાજ  કાર્ય અને મહેનત કરી રહ્યા
છે.  તે માટે તેમનો આભાર કહેવાનો મને મોકો
મળ્યો.
અનુપમ ખેરે કેપ્સન આગળ લખ્યુ હતું કે, ભગવાન હંમેશા
તમારા પર કૃપા વરસાવતા રહે અને ઉર્જા આપતા રહે.  આ સાથે અનુપમ ખેરે એક તિરંગા સાથે વિવિધ ઈમોજી
પણ પોસ્ટ કરી હતી.

Advertisement

Tags :
Advertisement

.

×