VIDEO : સુરતમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પગલે ન્યાયની માંગ ઉઠી
સુખદેવના હત્યારાઓ સામે ગુજરાત ફર્સ્ટ દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ છે. સુખદેવના હત્યારાઓ હજુ પણ બેફામ રીતે બહાર ફરી રહ્યાં છે. સુખદેવસિંહ ગોગામેડીને ન્યાય મળે તે માટે પ્રબળ માગ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે. પ્રાપ્ત થતી...
Advertisement
સુખદેવના હત્યારાઓ સામે ગુજરાત ફર્સ્ટ દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ છે. સુખદેવના હત્યારાઓ હજુ પણ બેફામ રીતે બહાર ફરી રહ્યાં છે. સુખદેવસિંહ ગોગામેડીને ન્યાય મળે તે માટે પ્રબળ માગ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ લોરેન્સ ગેંગની ખંડણીનો વિરોધ કરવો એ સુખદેવસિંહની હત્યાનું કારણ બની છે. ત્યારે લોકો હવે ન્યાયની માગ કરી રહ્યા છે અને પ્રશાસનને પ્રશ્ન કરી રહ્યા છે કે લોરેન્સ ગેંગ પર આખરે ક્યારે સકંજો કસી શકાશે ?
Advertisement


