Ahmedabad Iskcon Bridge પાસે જાહેરમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ઇસ્કોન બ્રિજ પાસે જાહેરમાં દારૂની મેહફિલનો વીડિયો વાયરલ દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતા પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ નબીરાઓને કાયદોનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અમદાવાદમાં નબીરાઓને કાયદોનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે...
Advertisement
- ઇસ્કોન બ્રિજ પાસે જાહેરમાં દારૂની મેહફિલનો વીડિયો વાયરલ
- દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતા પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ
- નબીરાઓને કાયદોનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા
અમદાવાદમાં નબીરાઓને કાયદોનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂની મહેફિલનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે અમદાવાદ ઈસ્કોનબ્રિજના આ દ્રશ્યો છે. તેમાં ખુલ્લેઆમ નબીરાઓ નશો કરતા જોવા મળ્યા છે. પાંચથી સાત યુવકો જાહેરમાં દારૂ પી રહ્યાં છે. અમદાવાદ પોલીસનો કોઈ ડર આ નબીરાઓને નથી એટલે જ આટલી હિંમત આવી છે. અમદાવાદ પોલીસની કામગીરી સામે સવાલો તો છે જ સાથે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે.
Advertisement


