VIDEO : વર્ષો જૂની યાદો થશે તાજી, અમદાવાદથી એકતાનગર વચ્ચે દોડશે હેરિટેજ સ્ટીમ એન્જીન ટ્રેન
વર્ષો પછી ફરી સ્ટીમ એન્જીન ટ્રેનની યાદો તાજી થનાર છે. અમદાવાદથી એકતાનગર વચ્ચે હેરિટેજ સ્ટીમ એન્જીન ટ્રેન દોડનાર છે. PM મોદી દ્વારા એકતાનગર હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી ટ્રેનની શુરૂઆત કરવામાં આવનાર છે. સ્ટીમ એન્જીન ટ્રેનને હેરિટેજ લુક આપવામાં આવ્યો...
Advertisement
વર્ષો પછી ફરી સ્ટીમ એન્જીન ટ્રેનની યાદો તાજી થનાર છે. અમદાવાદથી એકતાનગર વચ્ચે હેરિટેજ સ્ટીમ એન્જીન ટ્રેન દોડનાર છે. PM મોદી દ્વારા એકતાનગર હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી ટ્રેનની શુરૂઆત કરવામાં આવનાર છે. સ્ટીમ એન્જીન ટ્રેનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. આગામી 5 નવેમ્બરથી આ ટ્રેન નિયમિત રૂપથી શરૂ થશે. ટ્રેન અમદાવાદથી 6.10 વાગ્યે ઉપડશે અને 9.50 એકતાનગર પહોંચશે. દર રવિવારે સ્ટીમ એન્જીન હેરિટેજ ટ્રેન નિયમિત રીતે દોડશે.
આ પણ વાંચો -- VIDEO : PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો શું હશે તેમના દિવસનો કાર્યક્રમ
Advertisement
Advertisement


