Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિંદુ છોકરીની છેડતી કરી તો થશે જોવા જેવી. મહંતનો મસ્જિદની સામે ધમકી આપતો વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં નફરત ફેલાવતો એક મામલો સામે આવ્યો છે. વાયરલ વીડિયો જિલ્લાના ખૈરાબાદી ખાતેના બડી સંગતના મહંત બજરંગ મુનિ દાસનો છે. જેમાં બજરંગ મુનિ દાસ ચોક્કસ સમુદાયની મહિલાઓ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ વાયરલ વીડિયો 2 એપ્રિલનો જણાવવામાં આવી રહ્યો છે. બજરંગ મુનિનું આ દ્વેષપૂર્ણ ભાષણ નવ સંવત્સર દરમિયાન નીકળેલી શોભાયાત્રાનું છે. હવે
હિંદુ છોકરીની છેડતી કરી તો થશે જોવા જેવી  મહંતનો મસ્જિદની સામે ધમકી
આપતો વીડિયો વાયરલ
Advertisement

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં નફરત ફેલાવતો એક મામલો સામે આવ્યો
છે. વાયરલ વીડિયો જિલ્લાના ખૈરાબાદી ખાતેના બડી સંગતના મહંત બજરંગ મુનિ દાસનો છે.
જેમાં બજરંગ મુનિ દાસ ચોક્કસ સમુદાયની મહિલાઓ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી
રહ્યા છે. મળતી માહિતી મુજબ વાયરલ વીડિયો 2 એપ્રિલનો જણાવવામાં આવી રહ્યો છે.
બજરંગ મુનિનું આ દ્વેષપૂર્ણ ભાષણ નવ સંવત્સર દરમિયાન નીકળેલી શોભાયાત્રાનું છે.
હવે પોલીસે બજરંગ મુનિ વિરુદ્ધ
FIR નોંધી છે.


Advertisement

@NCWIndia has taken serious note of the incident and condemns the statement made by the accused. Chairperson @sharmarekha has written to @dgpup to immediately intervene and to register an FIR against the accused. NCW has also sought arrest of the accused at the earliest.

— NCW (@NCWIndia) April 8, 2022" title="" target="">javascript:nicTemp();


ઉપરાંત, પોલીસે કહ્યું કે મહંત બજરંગ મુનિ દાસ વિરુદ્ધ
ખૈરાબાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો
છે. અમારી પાસે જે પણ પુરાવા હશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ યુપીના સીતાપુરમાં મહંતના નફરતભર્યા
ભાષણના વાયરલ થયેલા વીડિયોની નોંધ લીધી છે. રેખા શર્માએ કહ્યું હતું કે "લોકો
કોઈ ચોક્કસ સમુદાયની મહિલાઓ પર જાહેરમાં બળાત્કાર કરે છે અને આવી વાત કરે છે તે
સ્વીકાર્ય નથી. અમે આ સંદર્ભમાં આજે યુપીના ડીજીપીને જાણ કરી છે. હું તેમની સાથે
ચર્ચા કરીશ. આવી ભાષાનો ઉપયોગ કરનાર ધાર્મિક સંતો હોય અથવા તેઓ કોઈપણ હોય તેમની
સામે કાર્યવાહી થવી જોઈએ. 

Advertisement
Tags :
Advertisement

.

×