Prayagraj : પૂરની સ્થિતિ વચ્ચે માતા-પિતાનો સાહસી પ્રેમ
ગંગા અને યમુનાના વધતા પાણીના સ્તરને કારણે પ્રયાગરાજ (Prayagraj) માં પૂર જેવી સ્થિતિ વાયરલ વીડિયો (Viral Video) અંગે વધુ સારી વ્યવસ્થા માટે સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહ્યા છે આ ઘટના પ્રયાગરાજના છોટા બગડાની કહેવામાં આવી રહી છે Bahubali :...
Advertisement
- ગંગા અને યમુનાના વધતા પાણીના સ્તરને કારણે પ્રયાગરાજ (Prayagraj) માં પૂર જેવી સ્થિતિ
- વાયરલ વીડિયો (Viral Video) અંગે વધુ સારી વ્યવસ્થા માટે સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહ્યા છે
- આ ઘટના પ્રયાગરાજના છોટા બગડાની કહેવામાં આવી રહી છે
Bahubali : ધ બિગિનિંગમાં મહિષ્મતીની રાણી શિવગામી દેવી એક નવજાત બાળકને નદીમાંથી બચાવતા દેખાય છે તે દ્રશ્ય જેવો જ એક Video ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પિતા અને માતા પોતાના બાળકને બચાવીને અને તેને માથા ઉપર લઈ જઈને નદી બની ગયેલા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. આ વીડિયો યુપીના પ્રયાગરાજ (Prayagraj) નો કહેવામાં આવી રહ્યો છે, જ્યાં નદીમાં પાણી વધવાને કારણે આ વિસ્તાર ડૂબી ગયો છે.
Advertisement


