Visavadar-Kadi by Election: કોણ મારશે મેદાન? વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ |
આ બંને બેઠકો પર કોણ બાજી મારશે અને કોને હારનો સામનો કરવો પડશે તે અંગે 23 જૂનનાં રોજ જ જાણી શકાશે.
Advertisement
આજે ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. કડી ખાતે 55 જ્યારે વિસાવદર ખાતે 57 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ત્યારે હવે આ બંને બેઠકો પર કોણ બાજી મારશે અને કોને હારનો સામનો કરવો પડશે તે અંગે 23 જૂનનાં રોજ જ જાણી શકાશે. કારણ કે 23 મી જૂને પરિણામ મતગણતરી થશે. ત્યારે આ અંગે વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકોનું શું માનવું છે તે અંગે જાણો આ વિશેષ અહેવાલમાં....
Advertisement


