Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar MLA : વાયરલ ફોટો મુદ્દે Gopal Italia નો ખુલાસો

Visavadar MLA Gopal Italia : વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વાયરલ થયેલા ફેક ફોટાને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય બન્યા બાદ ભાજપને તેમની જીતથી દુઃખ છે અને તેથી જ સતત તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
Advertisement
  • વાયરલ ફોટો મુદ્દે Gopal Italia નો ખુલાસો
  • વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ ભાજપને દુ:ખ છે
  • ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં AAP સામે હાર્યા
  • ધારાસભ્ય બનવા મુદ્દે ભાજપને મારી જીતથી રોષ છે
  • સતત ભાજપનો બદનામ કરવાનો પ્રયાસ રહ્યો છે
  • દિલ્હી ભાજપના નેતાએ નિમ્નકક્ષાની હરકત કરી છે
  • ફેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે
  • વાયરલ ફોટો મુદ્દે આગામી સમયમાં કાર્યવાહી કરીશ

Visavadar MLA Gopal Italia : વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વાયરલ થયેલા ફેક ફોટાને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય બન્યા બાદ ભાજપને તેમની જીતથી દુઃખ છે અને તેથી જ સતત તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઈટાલિયાના કહેવા મુજબ, ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં વિસાવદરમાં AAP સામે હારવું ભાજપ માટે કઠિન રહ્યું છે. તેમણે આરોપ મૂક્યો કે દિલ્હીના ભાજપના એક નેતાએ નીચલા સ્તરની હરકત કરી છે અને સોશિયલ મીડિયા પર ખોટો ફોટો વાયરલ કર્યો છે. ઈટાલિયાએ સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે તેઓ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરશે.

Advertisement
Tags :
Advertisement

.

×