Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વિશ્વ ઉમિયાધામમાં ભરાશે દેશનો સૌથી મોટો કોન્ક્રીટ રાફ્ટ

Vishwa Umiadham: આગામી 72 કલાકમાં 8.57 લાખ ઘનફૂટ કામ પૂર્ણ કરવામાં આવશે 15 સપ્ટેમ્બરે શરૂ કરેલું કામ 17 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે રાફ્ટની લંબાઈ 700 ફૂટ, ઊંડાઈ 8 ફૂટ અને પહોળાઈ 550 ફૂટ Vishwa Umiadham: વિશ્વ ઉમિયાધામમાં દેશનો...
Advertisement
  • Vishwa Umiadham: આગામી 72 કલાકમાં 8.57 લાખ ઘનફૂટ કામ પૂર્ણ કરવામાં આવશે
  • 15 સપ્ટેમ્બરે શરૂ કરેલું કામ 17 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે
  • રાફ્ટની લંબાઈ 700 ફૂટ, ઊંડાઈ 8 ફૂટ અને પહોળાઈ 550 ફૂટ

Vishwa Umiadham: વિશ્વ ઉમિયાધામમાં દેશનો સૌથી મોટો કોન્ક્રીટ રાફ્ટ ભરાશે. જેમાં આગામી 72 કલાકમાં 8.57 લાખ ઘનફૂટ કામ પૂર્ણ કરવામાં આવશે. 15 સપ્ટેમ્બરે શરૂ કરેલું કામ 17 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે. રાફ્ટની લંબાઈ 700 ફૂટ, ઊંડાઈ 8 ફૂટ અને પહોળાઈ 550 ફૂટ રહેશે. 3600 ટન સિમેન્ટ અને 4800 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×