Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

31 ઓગસ્ટે અમદાવાદમાં વોટર અધિકારી યાત્રા, SIR મુદ્દે ગુજરાત કોંગ્રેસ પણ આક્રમક જોવા મળ્યું

Gujarat : SIR મુદ્દે ગુજરાત કોંગ્રેસ પણ હવે આક્રમક વલણ અપનાવી રહી છે. બિહાર પછી હવે ગુજરાતમાં કોંગ્રેસની વિશાળ યાત્રા યોજાશે. આવતી 31 ઑગસ્ટે અમદાવાદમાં "વોટર અધિકારી યાત્રા" યોજાશે, જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસ્નિક વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે.
Advertisement
  • SIR મુદ્દે ગુજરાત કોંગ્રેસ પણ આક્રમક જોવા મળ્યું
  • Bihar બાદ હવે Gujarat માં કોંગ્રેસની યાત્રા યોજાશે
  • 31 ઓગસ્ટે અમદાવાદમાં વોટર અધિકારી યાત્રા
  • ગુજરાત પ્રભારી મુકુલ વાસ્નિક ઉપસ્થિતિમાં સભા
  • પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા રહેશે હાજર

Gujarat : SIR મુદ્દે ગુજરાત કોંગ્રેસ પણ હવે આક્રમક વલણ અપનાવી રહી છે. બિહાર પછી હવે ગુજરાતમાં કોંગ્રેસની વિશાળ યાત્રા યોજાશે. આવતી 31 ઑગસ્ટે અમદાવાદમાં "વોટર અધિકારી યાત્રા" યોજાશે, જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસ્નિક વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. આ પ્રસંગે રાજ્ય કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હાજર રહીને સભામાં ભાગ લેશે. કોંગ્રેસ આ યાત્રા દ્વારા ગુજરાત સરકાર સામે જનતા સાથે સીધો સંપર્ક સાધવા તથા પાણીના હક્કના પ્રશ્ન પર પોતાની રાજકીય લડતને વધુ તેજ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

આ પણ વાંચો :   Ahmedabad : PM મોદીના રોડ શોમાં જોવા મળ્યા ભાવુક દ્રશ્ય

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×