જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વૉર શરૂ, સવાલ પૂછતી પોસ્ટ વાયરલ
જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વૉર શરૂ થયો છે. જયેશ રાદડિયાને સવાલ પૂછતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
Advertisement
જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વૉર શરૂ થયો છે. જયેશ રાદડિયાને સવાલ પૂછતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અમરેલીની પાટીદાર દીકરીની ઘટનાને લઈને પણ સવાલો કરાયા છે. જામકંડોરણાના ખેડૂતોના પ્રશ્નને લઈને પણ રાદડિયાને સવાલો પૂછાયા.
Advertisement


