WATCH : રાજ્યમાં ચારે તરફ નકલીની ભરમાર, ખૂબ ફૂલ્યો ફાલ્યો છે હવે આ વ્યાપાર
તહેવાર નજીક આવતાની સાથે જ રાજ્યમાં ચારે તરફ નકલી ખાદ્ય પદાર્થનો વ્યાપાર ફૂલ્યો ફાલ્યો છે. રાજ્યમાં નકલી દવા, નકલી દૂધની બનાવટો અને નકલી મરીમસાલાઓ એ હવે હદ વટાવી છે. આ નકલીના વ્યાપારના કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોના જીવન સાથે...
Advertisement
તહેવાર નજીક આવતાની સાથે જ રાજ્યમાં ચારે તરફ નકલી ખાદ્ય પદાર્થનો વ્યાપાર ફૂલ્યો ફાલ્યો છે. રાજ્યમાં નકલી દવા, નકલી દૂધની બનાવટો અને નકલી મરીમસાલાઓ એ હવે હદ વટાવી છે. આ નકલીના વ્યાપારના કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોના જીવન સાથે ભયંકર ચેડાં થઈ રહ્યા છે. હમણાં થોડા સમય પહેલા આપણે જોયું હતું કે સુપ્રસિદ્ધ યાત્રાધામના પ્રસાદમાં પણ ભેળસેળ કરવાના આક્ષેપો લાગ્યા હતા. હવે, સમગ્ર બાબત અંગે સરકારે કડક કાર્યવાહી કરવાની ફરજ વર્તાય છે.
આ પણ વાંચો -- WATCH : સુરત ખાતે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘સુરત’ યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


