Watch : વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત કાર્યક્રમના વાંકાનેર સ્ટેટના રાજા કેસરીસિંહે કર્યા વખાણ
વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત કાર્યક્રમના વાંકાનેર સ્ટેટના રાજા કેસરીસિંહે વખાણ કર્યા છે. "આજે પણ રાજવી પરિવારોનું સન્માન જળવાઈ રહ્યું છે." "એકતા દિવસ એ દેશની એકતાનું પ્રતિક સમાન છે." રાજવીઓના સન્માનના આ કાર્યક્રમમાં વાંકાનેરના રાજવી કેસરીસિંહે કહ્યું કે સરદાર સાહેબ અને...
Advertisement
વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત કાર્યક્રમના વાંકાનેર સ્ટેટના રાજા કેસરીસિંહે વખાણ કર્યા છે. "આજે પણ રાજવી પરિવારોનું સન્માન જળવાઈ રહ્યું છે." "એકતા દિવસ એ દેશની એકતાનું પ્રતિક સમાન છે." રાજવીઓના સન્માનના આ કાર્યક્રમમાં વાંકાનેરના રાજવી કેસરીસિંહે કહ્યું કે સરદાર સાહેબ અને રાજવીઓ એક સિક્કાના બે ભાગ છે. તેઓએ કહ્યું કે સરદાર સાહેબનું જે સપનું હતું અને રાજવીઓનો જે ત્યાગ હતો તે બન્નેએ ભેગા થઇને જે કર્યુ તે ખરેખર પ્રશંસનીય છે.
આ પણ વાંચો : Watch : વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉદયપુરના યુવરાજ ડૉ. લક્ષ્યરાજસિંહે કર્યા વખાણ
Advertisement
Advertisement


