Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હોળીના રંગે રંગાયુ ટેલિવુડ, જુઓ ટેલિવુડ સ્ટાર્સની કલરફૂલ પાર્ટી

પાછલા 2 વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાના કારણે લોકો તહેવાર ખૂલીને નહોતાં ઉજવી શકતાં ત્થી આ વર્ષે દરેક વ્યકિતિ માટા આ હેળી ખાસ છે.દરેક જણ તાયાર છે. જુઓ ટેલિવુડ સ્ટારની સ્પેશિયલ હોલી. આજની હોળીમાં રશ્મિ દેસાઈએ એકલા હાથે હોળી ઉજવતા જોવાં મળી તો અંકિતા લોખંડે મિત્રોને ભવ્ય પાર્ટી આપવા જઈ રહી છે.હોળીના એક દિવસ પહેલા ટીવી અને ફિલ્મ સ્ટાર્સ રંગમાં રંગાયેલા જોવા મળ્યાં છે. ટીવી ઈન્ડસ્ટ્રીàª
હોળીના રંગે રંગાયુ ટેલિવુડ  જુઓ ટેલિવુડ સ્ટાર્સની કલરફૂલ પાર્ટી
Advertisement
પાછલા 2 વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાના કારણે લોકો તહેવાર ખૂલીને નહોતાં ઉજવી શકતાં ત્થી આ વર્ષે દરેક વ્યકિતિ માટા આ હેળી ખાસ છે.દરેક જણ તાયાર છે. જુઓ ટેલિવુડ સ્ટારની સ્પેશિયલ હોલી. આજની હોળીમાં રશ્મિ દેસાઈએ એકલા હાથે હોળી ઉજવતા જોવાં મળી તો અંકિતા લોખંડે મિત્રોને ભવ્ય પાર્ટી આપવા જઈ રહી છે.હોળીના એક દિવસ પહેલા ટીવી અને ફિલ્મ સ્ટાર્સ રંગમાં રંગાયેલા જોવા મળ્યાં છે. ટીવી ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો આ સમયે હોળીનો રંગ રશ્મિ દેસાઈથી લઈને અનુપમા ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અને દિવ્યાંકા ત્રિપાઠી સહિત અનેક સુંદરીઓ  પર હોળીના રંગો છવાયેલા છે. સોશિયલ મીડિયા પર આ સુંદરીઓની લેટેસ્ટ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ્સનો વરસાદ  વરસાવી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયા પર આ તસવીરો અને વીડિયો ટ્રેન્ડ થવા લાગ્યા છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે આ સ્ટાર્સ હોળી પર રંગ છાંટવની તૈયારી કરી રહ્યા છે?
રશ્મિ દેસાઈ  
બિગ બોસ અને દિલ સે દિલ તક ફેમ અભિનેત્રી રશ્મિ દેસાઈની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં રશ્મિ સફેદ અનારકલી ડ્રેસમાં જોવા મળી રહી છે. ખરેખર, તાજેતરમાં જ રશ્મિ દેસાઈએ તેના નવા ગીત બિરાજ મેં ઝૂમના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો જોઈને કેટલાક લોકો સમજી ગયા કે રશ્મિએ એકલા હાથે હોળી સેલિબ્રેટ કરી છે.
દિવ્યાંકા ત્રિપાઠી
ટીવીની લાડલી બહુ દિવ્યાંકા ત્રિપાઠીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિવ્યાંકા સાથે તેનો પતિ વિવેદ દહિયા જોવા મળી રહ્યો છે. દિવ્યાંકા અને વિવેક એકબીજાને રંગો લગાવવાની મજા માણી રહ્યાં છે. વીડિયો પોસ્ટ કરતા દિવ્યાંકાએ કેપ્શનમાં લખ્યું, 'અમે હોળી માટે તૈયાર છીએ.'
રૂપાલી ગાંગુલી
અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ સીરિયલના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. વીડિયોમાં રૂપાલી ગાંગુલી તેના કો-સ્ટાર ગૌરવ ખન્ના સાથે ફિલ્મના ગીત પર ધમાલ કરતી જોવા મળી રહી છે.આપને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલીએ આ વીડિયો અનુપમાના હોળી સ્પેશિયલ એપિસોડના શૂટિંગ દરમિયાન બનાવ્યો હતો.
મોના લિસા
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી મોનાલિસા  તાજેતરમાં દિવસોમાં રિયાલિટી શો સ્માર્ટ જોડીમાં જોવા મળી રહી છે. મોનાલિસા અને વિક્રાંત સિંહ રાજપૂતે આ શોના સેટ પર હોળીની ઉજવણી કરી હતી અને આ દરમિયાન કપલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી.
અંકિતા લોખંડે
પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે હોળીના અવસર પર તેના નજીકના મિત્રો માટે પાર્ટી આપવા જઈ રહી છે. ઉપરાંત, રિયાલિટી શો સ્માર્ટ જોડીમાં, તે તેના પતિ વિકી જૈન સાથે હોળી સ્પેશિયલ એપિસોડમાં હંગામો કરતી જોવા મળશે.
Tags :
Advertisement

.

×