પૂર્વ સાંસદ Mahendra Munjapara આવ્યા વિવાદમાં
પૂર્વ સાંસદ મહેન્દ્ર મુંજપરા ફરી વિવાદમાં 181 અભયમની ટીમ સાથે ગેતવર્તણૂંકનો વીડિયો વાયરલ થયો છે. પૂર્વ સાંસદના ભાણેજની પત્નીએ અભયમની મદદ માગી હતી.
Advertisement
પૂર્વ સાંસદ મહેન્દ્ર મુંજપુરા વિવાદમાં આવ્યા હતા. 181 અભયમની ટીમ સાથે ગેરવર્તણૂંકનો વીડિયો વાયરલ પૂર્વ સાંસદ ભાણેજની પત્નીએ અભયમની મદદ માંગી હચીય અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચતા મહેન્દ્રમુંજપરાએ ગેરવર્તણૂંક કરી હતી. અભયમની ટીમ પર પોલીસ કાર્યવાહી કરવા ધમકી આપી હતી. મહેન્દ્ર મુંજપરાના ભાણંજની પત્નિએ સાસરિયાઓ પર આરોપ લગાવ્યો હતો. સાસરિયાઓ ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. મહેન્દ્ર મુંજપરાના ભાણેજને સમજાવવા અભયમની ટીમ આવી હતી.
Advertisement


