Weather Forecast : Windy ના માધ્યમથી જાણો કયા કેટલો વરસાદ પડશે?
હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્યનાં 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
Advertisement
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્યનાં 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે...જુઓ અહેવાલ....
Advertisement


