"હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવાની અપિલ કરતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ કહ્યું કે તિરંગો ત્રણ અક્ષરનું નામ છે. પરંતુ તે ભારતની આન બાન અને શાન છે.
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવાની અપિલ કરતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ કહ્યું કે તિરંગો ત્રણ અક્ષરનું નામ છે. પરંતુ તે ભારતની આન બાન અને શાન છે.
Advertisement


