"હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા ગુજરાતના જાણીતા અભિનેત્રી આરોહી પટેલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી આરોહી પટેલ પણ દરેક દેશવાસી સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇ છે. આરોહીએ સૌ દેશવાસીઓને ઘર પર તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
જાણીતી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી આરોહી પટેલ પણ દરેક દેશવાસી સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇ છે. આરોહીએ સૌ દેશવાસીઓને ઘર પર તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.
Advertisement


