"હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા જાણીતા એક્ટર પ્રતીક ગાંધી
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા ફિલ્મ અભિનેતા પ્રતીક ગાંધી પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. તેમણે આ પ્રસંગે દેશની આઝાદી માટે શહીદોના બલિદાનને યાદ કર્યુ.
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
જાણીતા ફિલ્મ અભિનેતા પ્રતીક ગાંધી પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. તેમણે આ પ્રસંગે દેશની આઝાદી માટે શહીદોના બલિદાનને યાદ કર્યુ.
Advertisement


