Shefali Jariwala ના મોત બાદ જે સામે આવ્યું એ ચોંકાવનારું છે! | Anti-Ageing Medication
હાર્ટ એટેકનાં કારણે નિધન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, હવે મોત બાદ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.
Advertisement
'કાંટા લગા' ગર્લ તરીકે જાણીતી અને એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન થયું છે. હાર્ટ એટેકનાં કારણે નિધન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, હવે મોત બાદ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. જવાન રહેવા માટે મોટાભાગે એક્ટર્સ અને સો. મીડિયા ઇન્ફ્લ્યુએન્સર Anti-Ageing Medication નો ઉપયોગ કરતા હોય છે... જુઓ અહેવાલ...
Advertisement


