કડીમાં ભાજપની ભવ્ય જીત બાદ નીતિન પટેલે શું કહ્યું?
ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો તાજેતરમાં જાહેર થયા છે, જેમાં ભાજપે કડીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે, જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટી (AAP) ફરી એકવાર વિજયી રહી છે.
Advertisement
Nitin Patel statement : ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો તાજેતરમાં જાહેર થયા છે, જેમાં ભાજપે કડીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે, જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટી (AAP) ફરી એકવાર વિજયી રહી છે. આ પરિણામો અંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કડીની જનતાનો આભાર માન્યો અને વિસાવદર અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું.
Advertisement


