Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એવું તો શું થયું કે ફરાહખાને રેસ્ટોરન્ટની બધી પ્લેટો તોડી નાખી, જુઓ Video

ફરાહખાને ઈન્સ્ટાગ્રામ પર તેના બાળકો સાથેનો એક  વિડીયો શેર કરે  છે, જેમાં તે તેના બાળકો સાથે પ્લેટો તોડતી જોવા મળી રહી છે. ફરાહ ખાને શુક્રવારે મોડી રાત્રે આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. બાળકો સાથે મળીને ફરાહે પ્લેટો તોડી હતીફરાહ ખાને ગઈકાલે રાત્રે આ  વિડીયો શેર કર્યો હતો જેમાં તેના ત્રણ બાળકો ઝર, અન્યા અને દિવા પણ જોવા મળે છે. આ વિડીયોને  શેર કરતાં ફરાહે લખ્યું, 'દિલ તોડવા ક
એવું તો શું થયું કે ફરાહખાને રેસ્ટોરન્ટની બધી પ્લેટો તોડી નાખી  જુઓ video
Advertisement
ફરાહખાને ઈન્સ્ટાગ્રામ પર તેના બાળકો સાથેનો એક  વિડીયો શેર કરે  છે, જેમાં તે તેના બાળકો સાથે પ્લેટો તોડતી જોવા મળી રહી છે. ફરાહ ખાને શુક્રવારે મોડી રાત્રે આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. 
બાળકો સાથે મળીને ફરાહે પ્લેટો તોડી હતી
ફરાહ ખાને ગઈકાલે રાત્રે આ  વિડીયો શેર કર્યો હતો જેમાં તેના ત્રણ બાળકો ઝર, અન્યા અને દિવા પણ જોવા મળે છે. આ વિડીયોને  શેર કરતાં ફરાહે લખ્યું, 'દિલ તોડવા કરતાં પ્લેટો તોડવી વધુ સારી છે. જો કે આગળ તેણે એમ પણ કહ્યું છે કે હવે આ કચરો કોણ સાફ કરશે. આ  વિડીયોમાં  ત્રણેય બાળકો અને ફરાહના હાથમાં કેટલીક પ્લેટો જોવા મળી રહી છે, જેને તેઓ બીજી પ્લેટની મદદથી તોડી રહ્યા છે. જોકે  ઘણા  આ  વિડીયો જોઈને  ઘણા લોકો કમેન્ટ  કરી રહ્યા  છે.
 ફરાહ ખાને વર્ષ 2004માં ફિલ્મ એડિટર શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચેનો પ્રેમ શાહરૂખ ખાનની ફિલ્મ મેં હૂં નાના સેટ પર થયો હતો. ફરાહે વર્ષ 2008માં એકસાથે ત્રણેય બાળકોને જન્મ આપ્યો હતો. ફરાહ અવારનવાર તેના બાળકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.
Tags :
Advertisement

.

×