ફાંસી પહેલા અંતિમ ઈચ્છામાં કેદી શું માંગી શકે ?
ફાંસી આપતા પહેલા કેદીને તેની છેલ્લી ઇચ્છા કેમ પૂછવામાં આવે છે? ફાંસી આપતા પહેલા છેલ્લી ઈચ્છા પૂછવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ?
Advertisement
ફાંસી આપતા પહેલા કેદીને તેની છેલ્લી ઇચ્છા કેમ પૂછવામાં આવે છે? ફાંસી આપતા પહેલા છેલ્લી ઈચ્છા પૂછવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ? જાણો આ પાછળનું ખાસ કારણ આજના જાણવા જેવામાં.... તમે ફિલ્મો અને ટીવી સીરિયલમાં જોયું હશે કે, જે અપરાધીને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે. તેની છેલ્લી ઈચ્છા કેમ પુછવામાં આવે છે?તમે સાંભળ્યું હશે કે, કેટલાક લોકો પોતાની છેલ્લી ઈચ્છામાં પોતાની પસંદનું જમવાનું માંગે છે. તો કેટલાક લોકોની છેલ્લી ઈચ્છા તેના પરિવારને મળવાની હોય છે.કોઈ પણ કેસમાં ગુનેગારને મૃત્યુદંડની સજા આપતા પહેલા, કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે....
Advertisement


