Ambalal Patel Rain Prediction | વરસાદનો છેલ્લો રાઉન્ડ ખેલૈયાઓની બગાડી શકે છે મજા!
ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી કરાઇ જૂનાગઢ, અમરેલી, પોરબંદરના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી...
Advertisement
- ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી કરાઇ
- જૂનાગઢ, અમરેલી, પોરબંદરના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી
- મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને દ્વારકાના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, ખંભાળિયા, જોડીયા વરસાદની શક્યતા છે. તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
Advertisement


