Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તમારો બેડરૂમ કેવો હોય, તો ન થાય પતિ-પત્નીના ઝઘડા?

ઘરમાં લવ-બર્ડસ્ નું ચિત્ર લગાવવાથી પતિ-પત્નીના ઝઘડા અટકશે.ઘરમાં કુદરતી દ્રશ્યની તસવીર લગાવવી.બેડરૂમમાં લાઈટ પીન્ક કે જાંબલી કલર રાખવો.ઘડિયાણ હંમેશા ઉત્તર દિશામાં રાખવી.બેડરૂમમાં ક્યારેય પોતાના કપલ કે લગ્નના ફોટા ન રાખશો.બેડરૂમમાં સૂર્યોદયનો ફોટો રાખવો લાભકારી છે.બેડરૂમમાં મહાભારતના ફોટા ભૂલથી પણ ન રાખશો.તિજોરી એટલે લક્ષ્મીજી અને કુબેર ભગવાનનું સ્થાન.તિજોરી હંમેશા ઉત્તર àª
તમારો બેડરૂમ કેવો હોય  તો ન થાય પતિ પત્નીના ઝઘડા
Advertisement
  • ઘરમાં લવ-બર્ડસ્ નું ચિત્ર લગાવવાથી પતિ-પત્નીના ઝઘડા અટકશે.
  • ઘરમાં કુદરતી દ્રશ્યની તસવીર લગાવવી.
  • બેડરૂમમાં લાઈટ પીન્ક કે જાંબલી કલર રાખવો.
  • ઘડિયાણ હંમેશા ઉત્તર દિશામાં રાખવી.
  • બેડરૂમમાં ક્યારેય પોતાના કપલ કે લગ્નના ફોટા ન રાખશો.
  • બેડરૂમમાં સૂર્યોદયનો ફોટો રાખવો લાભકારી છે.
  • બેડરૂમમાં મહાભારતના ફોટા ભૂલથી પણ ન રાખશો.
  • તિજોરી એટલે લક્ષ્મીજી અને કુબેર ભગવાનનું સ્થાન.
  • તિજોરી હંમેશા ઉત્તર દિશામાં અને ક્રીમ કે લાઈટ કલરની રાખવી.
  • તિજોરીની સામે અરીસો રાખવાથી આવકમાં વૃદ્ધિ થાય છે.
  • તિજોરી ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારનો સામાન ન રાખવો.
  • તિજોરી ઉપર ગણપતિ કે કળશનું સ્ટીકર લાભકારી છે.
  • નોકરી-ધંધામાં સફળતા માટે ઘરમાં લીલોતરીનું ચિત્ર લગાવો.
  • ગીફ્ટમાં મળેલા લાફિંગ બુદ્ધા અને મની પ્લાન્ટ શુભકારી.
  • ક્રિસ્ટલ ટર્ટલ શુક્રવારે પંચામૃતથી સ્નાન કરી ઘરમાં મૂકો.
  • લાફિંગ બુદ્ધાને હંમેશા રવિવારે ઘરમાં લગાવો.
  • મની પ્લાન્ટ સોમવારે કે બુધવારે લગાવો.
  • મની પ્લાન્ટનું પાણી રોજ બદલવું જઈએ.
  • મની પ્લાન્ટનો કાપનું નહીં, જરૂર લાગે તો દોરીથી બાંધવું
Tags :
Advertisement

.

×