Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે ક્યારે અને કેવી રીતે અપ્લાય કરવું?

કેનેડા સ્ટુડન્ટ માટે શા માટે છે શ્રેષ્ઠ?સ્ટૂડન્ટને સ્ટડી માટે જવા માટે કેનેડા બેસ્ટ છે.કેનેડામાં 'ક્વોલિટી ઑફ એજ્યુક્શન' છે.PR થવાના ચાન્સ વધી જાય છે.કેનેડિયન સીટિઝન અને PR માટે ફ્રી હેલ્થ કૅર ફેસીલિટી સારી છેકેનેડામાં ક્વોલિટી ઑફ લાઈફ મળે છે.કેનેડામાં બાળકોનું એજ્યુકેશન ફ્રી મળે છે.કેનેડાનું વાતાવરણ પણ બેસ્ટ છે.સ્ટુડન્ટ વિઝા માટે ક્યારે અપ્લાય કરવું?ધો-10, ધો-12 કે ગ્રેજ્યુએશન પછી
કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે ક્યારે અને કેવી રીતે અપ્લાય કરવું
Advertisement
કેનેડા સ્ટુડન્ટ માટે શા માટે છે શ્રેષ્ઠ?
  • સ્ટૂડન્ટને સ્ટડી માટે જવા માટે કેનેડા બેસ્ટ છે.
  • કેનેડામાં 'ક્વોલિટી ઑફ એજ્યુક્શન' છે.
  • PR થવાના ચાન્સ વધી જાય છે.
  • કેનેડિયન સીટિઝન અને PR માટે ફ્રી હેલ્થ કૅર ફેસીલિટી સારી છે
  • કેનેડામાં ક્વોલિટી ઑફ લાઈફ મળે છે.
  • કેનેડામાં બાળકોનું એજ્યુકેશન ફ્રી મળે છે.
  • કેનેડાનું વાતાવરણ પણ બેસ્ટ છે.

સ્ટુડન્ટ વિઝા માટે ક્યારે અપ્લાય કરવું?
  • ધો-10, ધો-12 કે ગ્રેજ્યુએશન પછી સ્ટુડન્ટ વિઝા મળી શકે.
  • પરંતુ ધો-10 પછી જવું વધુ ખર્ચાળ છે.
  • સામાન્ય રીતે ગ્રેજ્યુએશન બાદ જવા કરતા, ધો-12 પછી જવું. 
  • ધો-12 પછી સ્ટડી વિઝાના ઓપ્શન વધી જાય છે.
  • ધો-12 પછી જવાથી તે જલદી સૅટલ થઈ શકે છે.
  • ધો-12 પછી સ્ટુડન્ટ વિઝા લઈને જવાથી 2-3 વર્ષમાં સૅટલ થઈ જવાય.
સ્ટુડન્ટને કયા કયા પ્રોસ્પેક્ટિવથી મોકલી શકાય?
  • સ્ટુડન્ટ વિઝા પર જવાથી બાદમાં PR થવાના ચાન્સ વધી જાય છે.
  • કેનેડા જતા પહેલા તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જરૂરી છે.
  • જો તમે અહીંથી કોમર્સ કર્યું હોય, તો તેના આધારે કોર્સ પસંદ કરવો.
  • કોર્સ સિલેક્ટ કર્યા પછી યુનિવર્સિટી/કૉલેજ પસંદ કરવી.
  • કોર્સ સિલેક્ટ કર્યા પછી યોગ્ય સીટી પસંદ કરવી પણ જરૂરી છે.
  • જે પ્રમાણેનું ક્વોલીફિકેશન હોય, તે અનુસાર કોર્સ પસંદ કરવો.
  • તમારા અનુસાર કોર્સ મળતો હોય ત્યારે અને તે જ સીટી પસંદ કરવી. 
  • કેનેડા કયા લક્ષ્યથી જાવ છો, તેને ધ્યાનમાં રાખીને જ કેનેડાની પસંદગી કરો.
Tags :
Advertisement

.

×