Brijraj Gadhvi અને Devayat Khavad નો ક્યારે અટકશે વિવાદ? વધુ એક Video Viral
સોશિયલ મીડિયા પર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડે વીડિયો જાહેર કર્યો છે.
Advertisement
સમાધાન બાદ વિવાદ વચ્ચે બંને કલાકારો સામસામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડે વીડિયો જાહેર કર્યો છે. નિવેદન બાદ ફરી એકવાર બંને કલાકારો વચ્ચે વિવાદ શરૂ થયો છે. દેવાયત ખવડે બ્રિજરાજદાનના વીડિયો પર આપી પ્રતિક્રિયા છે. જુઓ આ સમગ્ર અહેવાલ....
Advertisement


