Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Siddhu Ne Satt: અંધશ્રદ્ધાના અનિંયત્રિત દૂષણનો અંત ક્યારે?

જૂનાગઢમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા (Superstition) વચ્ચે ખૂબ ઓછો તફાવત હોય છે. ત્યારે અંધશ્રદ્ધમાં લોકો એ હદે ડૂબી જાય છે કે તેઓ પોતાના સર્વસ્વ વિશે પણ ભાન ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢથી (junagadh) સામે આવ્યો છે. જેમાં તાંત્રિક...
Advertisement

જૂનાગઢમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા (Superstition) વચ્ચે ખૂબ ઓછો તફાવત હોય છે. ત્યારે અંધશ્રદ્ધમાં લોકો એ હદે ડૂબી જાય છે કે તેઓ પોતાના સર્વસ્વ વિશે પણ ભાન ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢથી (junagadh) સામે આવ્યો છે. જેમાં તાંત્રિક વિધિને કારણે ફરી એકવાર યુવતી હવસનો (Rape) શિકાર બની છે. આ મામલે પોલીસમાં (Police) ફરિયાદ (FIR) નોંધવામાં આવી છે. તેમજ પોલીસ પૂરજોશે આ કેસમાં તપાસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement

.

×