Delhi Car Blast ના પુલવામા નેટવર્કમાં કોણ-કોણ સામેલ? દિલ્હીમાં દહેશત ફેલાવવાનું આતંકી ષડયંત્ર!
Delhi Car Blast કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. મસૂદનો ઇશારો, મૌલાનાનો મેસેજ અને ડૉક્ટરોનું નેટવર્ક સામે આવ્યું છે.
Advertisement
Delhi Car Blast કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. મસૂદનો ઇશારો, મૌલાનાનો મેસેજ અને ડૉક્ટરોનું નેટવર્ક સામે આવ્યું છે. દિલ્હી બ્લાસ્ટના પુલવામા નેટવર્કમાં કોણ-કોણ સામેલ? દિલ્હીમાં બ્લાસ્ટ પાછળ 'ડૉક્ટર મોડ્યૂલ' બેનકાબ! દિલ્હીમાં દહેશત ફેલાવવાનું આતંકી ષડયંત્ર! આ ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ મૌલાના મસૂદ અઝહર! ડૉક્ટર ટુ સુસાઈડ બૉમ્બર...કટ્ટરવાદનું ખતરનાક ઝેર! જુઓ વિશેષ અહેવાલ...
Advertisement


