કોણ કહે છે કે Gujarat માં દારૂ બંધી છે ?
ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી દારૂનાં સોદાગરોએ ગુજરાત પોલીસને સીધો પડકાર ફેંક્યો છે.
Advertisement
કોણ કહે છે કે Gujarat માં દારૂ બંધી છે ? આ માત્ર વાતો છે. ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી દારૂનાં સોદાગરોએ ગુજરાત પોલીસને સીધો પડકાર ફેંક્યો છે અને કહ્યું કે, અમે તો દારૂ વેચીશું જ, તમારા તાકાત હોય તો અમને રોકી બતાવો... જુઓ અહેવાલ...
Advertisement


