Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બુસ્ટર ડોઝ કોણ ન લઈ શકે? અને કોણે લેવો જોઈએ?

સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે બૂસ્ટર ડોઝ કયારે લઇ શકાય? જે લોકોનો પહેલો અને બીજો ડોઝ લેવાય ગયો હોય તે બાદ જ બૂસ્ટર ડોઝ લઈ શકાય છે. તેમજ બીજો ડોઝ લીધાના 6 મહિના પૂર્ણ થઈ ગયા બાદ બૂસ્ટર ડોઝ લઇ શકાય.આ સાથે ઘણા લોકોને એ પ્રશ્ન પણ સતાવતો હોય છે કે હાલમાં જ કોરોના સંક્રમિત થયેલા હોવ તો તે લોકો બુસ્ટર ડોઝ ક્યારે લઇ શકે?  જો તમને કોરોના થયો હોય તો તેના ઓછામાં ઓછા 3 મહિના પછી જ વેક્સિનનો ડોઝ લઈ શà
બુસ્ટર ડોઝ કોણ ન લઈ શકે  અને કોણે લેવો જોઈએ
Advertisement
  • સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે બૂસ્ટર ડોઝ કયારે લઇ શકાય? જે લોકોનો પહેલો અને બીજો ડોઝ લેવાય ગયો હોય તે બાદ જ બૂસ્ટર ડોઝ લઈ શકાય છે. 
    Covid-19: How Delhi will vaccinate | Cities News,The Indian Express
  • તેમજ બીજો ડોઝ લીધાના 6 મહિના પૂર્ણ થઈ ગયા બાદ બૂસ્ટર ડોઝ લઇ શકાય.
    Vaccine Checker: Which Vaccine is Approved for International Travel?
  • આ સાથે ઘણા લોકોને એ પ્રશ્ન પણ સતાવતો હોય છે કે હાલમાં જ કોરોના સંક્રમિત થયેલા હોવ તો તે લોકો બુસ્ટર ડોઝ ક્યારે લઇ શકે?  જો તમને કોરોના થયો હોય તો તેના ઓછામાં ઓછા 3 મહિના પછી જ વેક્સિનનો ડોઝ લઈ શકો. 

Persons with Disabilities and Access to COVID-19 vaccination |  International Disability Alliance

  • એટલે કે જો તમે બે ડોઝ લીધા બાદ સંક્રમિત થયા હોવ, તો રિકવર થયાના 3 મહિના પછી જ બુસ્ટર ડોઝ લઈ શકો.

COVID-19 Vaccines: What Seniors Need to Know

Advertisement

  • આ સાથે ગર્ભવતી મહિલાઓ માટે ઘણા ખૂબ જ ચિંતિત હોય છે કે તેઓને બૂસ્ટર ડોઝ લઇ શકાય કે નહીં? તો ગર્ભવતી મહિલાઓેએ પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ગર્ભવતી મહિલાઓ પણ બૂસ્ટર લઇ શકે છે. 

Vaccine Checker: Which Vaccine is Approved for International Travel?

Advertisement

  • આ સાથે સ્તનપાન કરાવતી મહિલાઓ પણ બૂસ્ટર ડોઝ લગાવી શકે છે
Tags :
Advertisement

.

×